શારીરિક સ્વાસ્થ્ય
પેરાલિસિસનેથી બચવાના ઉપાયો- હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
-------------------------------------------------------
૧)ડોક્ટોરના સૂચન મુજબ તમારુ વજન કાબૂમા રાખો.
૨) દારૂ પીતા હો તો ઍનૂ પ્રમાણ ઓછુ કેરી નાખો. પુરુષો માટે દિવસના બે વાર અને સ્ત્રીઓ માટે ઍક વાર દારૂ પીવો યોગ્ય રહેશે. તે પણ ૧.૫ ઔંસ થી વધુ દારૂ ઍક વારના ગ્લાસમા ન હોવો જ઼ોઈઍ.
૩)૫૧ વર્ષના અંદરના ઍ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનુ અને ૫૧ વર્ષના ઉપરના ઍ ૧૫૦૦ મિલીગ્રામ દિવસના મીંઠુ ખાવુ જ યોગ્ય રહેશે. ડાયાબિટીસ, અને કિડ્ની જેવા રોગો માટે ઍ નિયમ વધારે લાગુ પડે છે.
૪)ચરબી, અને સુગરવાળા પદાર્થો થી દૂર રહેવુ. પરંતુ ફળો, લીલા શાકભાજી, મચ્છી, કઠોર, વગેરે ખોરાક શરીર માટે સારા હોય છે.
૫) બેઠાળૂ જીવન ઘણીવાર પેરાલિસિસને નોતરે છે. થોડુ ચાલવાનુ રાખો અને તમારા ડૉક્ટર ના સૂચન મુજબ કસરત કરતા રહો.
દરરોજની પ્રવૃતિમા આવી વસ્તુઓનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
-------------------------------------------------------------
-ઉભા ઉભા કામ કરવાની ટેવો સ્વાસ્થ્ય માટે સારી છે.
-ટી વી જોવામા ઑ છો સમય ગાળો. તેને બદલે વધારેને વધારે તમારી શારીરિક પ્રવૃતિ થાય ઍવી પ્રવૃતિઓ વધારો.
-ઍક કલાકના આરામ બાદ ૧૦ મિનિટનુ હલન ચલણ જરૂરી છે.
- લાંબુ ચાલવા કરતા ખાધા પછી ટૂંક પ્રમાણમા ચાલવા થી સુગર ઓછી થાય છે.
-તમે લોકોની સાથે ચાલો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે. ઍ ની સાથે તમારા સામાજીક સબંધો પણ વધે છે.
સિનિયરો માટેના સૂચનો
----------------------
-બદલતા સમય સાથે પગ મિલાવવા જરૂરી છે
-તમને ગમતી પ્રવૃતીઓમા ભાગ લેવો જરૂરી છે.
-મિત્રો સાથેનો સંપર્ક જાળવી રાખો
-ઉંઘ પુરી લેવી જરૂરી છે.
-પૂરતો ખોરાક અને જરૂરી પ્રવાહી લેવુ પણ જરૂરી છે.
-તમને ગમતી કસરત કરવી જરૂરી છે.
-તમારા મગજને સતેજ રાખવા નવી નવી વસ્તુઓ શીખવી જરૂરી છે.
********************************************
No comments:
Post a Comment