કેટલા લોકો જાણે છે?
૧) ગ્લાસને સડી જતા ૧૦૦૦૦૦૦ વર્ષ લાગે છે.
૨) સોનાને કદી કાટ લાગતો નથી.
૩)જીભ ઍવી ઍકજ સ્નાયુ છે જે ઍક બાજુથી જ શરીર સાથે જોડાયેલો છે.
૪) જ્યારે શરીરમાથી પાણી શોષાઇ જાય છે ત્યારે તરસ મટી જાય છે.
૫) અમેરિકન આંતર યુધ્ધ દરમિયાન અમેરીકામા સંદેશાઓ પતંગ અને વર્તમાનપત્ર દ્વારા મોકલતા હતા.
૬) સિંગતેલનો ઉપયોગ સબમરીનમા બળતણ તરીકે કરવામા આવે છે, કારણ કે સિંગતેલ ૪૫૦ફેરાનાઇટ ઉશ્ણતામાને જ ધુમાડો કાઢે છે.
No comments:
Post a Comment