શાયરીઓ
"લાગણીઓનો જમાનો નથી
લોકો કેવા રમી જાય છે
જેને પોતાના માન્યા જીંદગીભર
ઍને બીજા ગમી જાય છે"
"ઘણુ દૂર જવુ પડે છે ફક્ત ઍ જોવા કે આપણી નજદીક કોણ છે?"
"દૂધ પાઇને ગમે તેવા ઝેરી સાપને પાળીશકાય
પ્રેમ આપીને વાઘ સિંહની પાસે પણ ધાર્યુ કામ કરાવીશકાય
પરંતુ બધુ આપ્યા છ્તા માણસને વિશ્વાસમા ન લઇ શકાય"
" કશુ ન હોય ત્યારે આભાવ નડે છે.
થોડુ હોય ત્યારે ભાવ નડે છે
બધુ હોય ત્યારે સ્વભાવ નડે છે"
" આપવાની મજાહ શુ હોય છે ઍ જાણવા વૃક્ષ કે વાદળને મળી આવી ઍ"
કદો કદી જીવનના અનુભવોમાથી શાયરોને શાયરીઓ મળી જાય છે. ઍને સાંભળવાની મજાહ આવી જાય છે.
*******************************
No comments:
Post a Comment