ભારતનોરાષ્ટ્રીય ધ્વજ
================
અમેરીકામા ૧૪જૂને ફ્લેગ દિવસ તરીકે ઉજવવામા આવે છે. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિષે પણ લખવાની પ્રેરણા જાગી.
સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કોંગ્રેસે તીરંગો અને વચમા રેટીયાવાળો ધ્વજ અપનાવેલો હતો, પરંતુ ૨૨મી જુલાઇ ૧૯૪૭ મા
તીરંગો અને વચમા આશૉક ચક્ર વાળો ધ્વજ ભારતીય રાસ્ટ્રિય ધ્વજ તરીકે અપનાવ્યો.
ઉપરનો ભગવો બહાદુરી અને બલિદાનનુ પ્રતીક છે તો વચમાનો સફેદ રંગ સત્ય અને પવિત્રતાનો પ્રતીક છે. જ્યારે નીચેનો લીલો રંગ શાન્તિ અને જહેજલાલીનો સંદેશો આપે છે. વચમાનુ આશૉક ચક્ર ધર્મના સાશનનુ પ્રતીક છે.
રાષ્ટીય તહેવારો પ્રસંગે આપણે ઍને સલામી આપિયે અને રાસ્ટ્રિય શોકને પ્રસંગે ઍને અડધી કાઠીઍ ચડાવિયે પણ ખરા! તે છતા ઘણી વાર થાય છે કે આપણે ઍના ઉદ્દેશોને રાષ્ટ્રીય જીવનમા ઉતાર્યા છે ખરા! આવો ઍક વિચાર આવે છે?
********************************
No comments:
Post a Comment