મોંઘવારી કાબૂ બહાર જઈ રહી છે, અને ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ઍ પણ ભારતની આર્થિક નીતીની આલોચના કરી છે તે ઘણા ભારતીયોને પસંદ નથી. ભારતીય કંપનીઓના પ્રોફીટ્મા ૫૬% ઘટાડો થયો છે. ઉત્પાદનમા પણ ધટાડો થયો છે. ઍક્ષપોર્ટમા ૬.૫% નો ઘટાડો થયો છે. તે ઉપરાંત વિકાસ દરમા ઘટાડો દેખાય રહ્યો છે. ભારતનો વિકાસ દર અત્યાર સુધી સારોજ રહ્યો છે પરંતુ તે નીચે આવી રહ્યો છૅ તે આપેલા આ આંકડાઓ બતાવે છે.
૧૯૫૦-૧૯૮૦=૩.૫%
૧૯૮૧-૨૦૦૨=૭%
૨૦૦૨-૨૦૦૮=૮%થી ૯%
૨૦૦૯-૨૦૧૧=૬.૫%
૨૦૧૨=૫.૬%નો માનવામા આવી રહ્યો છે.
ભારતના કથળેલા વહીવટ તંત્ર પણ આ માટે જવાબદાર છે
****************************************
No comments:
Post a Comment