વૃધ્ધાવસ્થા અને બાળપણ
વૃધ્ધાવસ્થા અને બાળપણમા બહુ જ સામ્યતા હોય છે. બાળકો બહુ જીદ્દી હોય છે તો વૃધ્ધો ઍનાથી ઉતરતા નથી. બાળકોતો મા બાપને હેરાન કરે છે જ્યારે ઘણીવાર વૃધ્ધો ઍમની જીદને કારણે આખા કુટુંબને હેરાન પરેશાન કરી નાખે છે. બાળકોને વિવિધ વાનગીઓ ખાવાનો શોખ હોય છે જ્યારે વૃધ્ધો શરીરને માફક નહી આવતી બધી જ વાનગીઓ ખાતા હોય છે. બાળપણમા રહેલા અને રમેલા ઍવી બધી જગ્યાઓ પ્રત્યે વૃધ્ધો રુચિ ધરાવતા હોય છે. જેમ જેમ મોત નજદિક આવતુ જાય તેમ તેમ તેઓ બાળકો બનતા જાય છે.
વૃદધો ઍમના પૌત્રો અને પૌત્રીઓને બાળપણમા ઍમના પુત્ર અને પુત્રી કરતા વધારે પ્રેમ કરતા હોય છે કારણકે પૌત્રો અને પૌત્રો ઍમના બાળપણની યાદ કરાવે છે. ઘડપણ મા વૃધ્ધો બાળકોની જેમ લાગણીશીલ થઈ જાય છે. બાળકોની જેમ વૃધ્ધોને પણ સંભાળવામા મુશ્કેલી પડે છે. ટૂકમા વૃધ્ધો અને બાળકોનો સંગાથ આનંદદાયક હોય છે.
બાળપણ ઍટલે-
બાળપણ ઍટલે નિર્દોષતા,
સ્વચ્છ જાણે નદીના નીર ની જેમ
ફરજઑ અને કુટિલતાનો ભાર નહી
રૉક ટોકની કોઈ પરવાહ નહી
બાળપણ ઍટલે-
ઘડપણમા સારી જિંદગીનો ભાર
સારા નરસનો લઈ નીચોડ
જીવનની સ્વતંત્રતાં ધીમે ધીમે ભૂસાય
જાણે જીવન ભારરૂપ થતુ જાય
ઘડપણ ઍટ લે-
ઘડપણ અને બાળપણમા
ઍક જ સામ્યતા રહેલી છે
બાળપણ ખાલી હાથે આવે
અને ઘડપણ પણ ખાલી હાથે જાવે
ભારત દેસાઈ
****************************