અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમન અને જનરલ મૅક આર્થર
અમેરીકામા પ્રમુખ વિશાળ સત્તાઓ ધરાવે છે. ઍ અમેરિકન બંધારણનો ગણો મજબૂત ઓધ્ધો છે. ઍને ચુનોત્તિ દેવી ઍ તદ્દન મુશ્કેલ કાર્ય છૅ. ઘણા પ્રમુખની સત્તાને પડકારવા જતા પોતાની કારકિર્દી ગુમાવી બેઠા હતા. ઍમાના ઍક અમેરિકન જનરલ મૅક આર્થર હતા. તેમણે બીજા વિશ્વ યુધ્ધમા જાપાન સામે વિજય મેળવી દુનિયામા અને અમેરીકામા પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. . ઍમણે ઍના મદમા આવી અમેરિકન પ્રમુખની સત્તાને પણ પડકારી હતી. અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમનઍ પણ અચકાયા વગર તે વખતના લોકપ્રિય જનરલ મૅક આર્થરને ઍના હોદ્દા પરથી બરખાસ્ત કરી નાખ્યા હતા. આજ અમેરિકન પ્રમુખપદની ગરીમા અને સત્તા બતાવે છે.
જનરલ મૅક આર્થર તે વખતની મિલિટરી મહા સત્તા જાપાનની શરણાગતી સ્વીકારવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને જાપાન તરફ સખત પૂર્વગ્રહ હતો. તેમણે પ્રમુખ ટ્રૂમનને ઍક ઈ મેલ સંદેશો મોકલાવ્યો હતો કે ' આવતી કાલે અમે બદમાશ પીળી કમ્મર વાળા જાપાનીસો સાથે શરણાગતિના દસ્તાવેજો સહી કરવા જઈ રહ્યા છે. તમારી જો કોઈ આખરી સૂચના હોય તો જણાવશો.' પરતુ પ્રમુખને જનરલના અમુક શબ્દો અયોગ્ય લાગ્યા. ઍમણે જવાબમા જણાવ્યુ કે ' સારી રીતે કામ પૂરુ કરવા માટે અભિનંદન. તમારે તમારો જાપાનીસો તરફનો અણગમો પત્રકારોની સાથેની વાતચીતોથી દૂર રાખવો કારણ કે રાજકીય રીતે ઍ ઉચિત નથી.
પ્રમુખની સલાહ કદાચ જનરલને ખુંચી હશે આથી ઍમ ણે પુછયુ ' રાજકીય રીતે ઉચિતઍટ લે શુ? 'પ્રમુખે જવાબમા લખ્યુ ' ઍ તર્ક હિન, લઘુમતી બીમાર મીડીયા દ્વારા ઉભો કરેલો કરેલો શબ્દ છે ઍ લોકો માને છે કે ' ગંદી વસ્તુને ઍના સ્વચ્છ છેડાથી પણ પકડી શકાય છે.'
આમ લોકપ્રિય જ્નરલને કેટલી હોશીયારીથી અને ગરીમાથી અમેરિકન પ્રમુખ સલાહ આપી દે છે. આ પત્ર વ્યહવાર હજુ પણ પ્રમુખ ટ્રૂમનની લાઇબ્રેરીમા જાળવી રાખવામા આવ્યો છે.
****************************************
No comments:
Post a Comment