દુનિયાની અજાયબીઓ
વિશ્વમા જે આધુનિક વિજ્ઞાનિક શોધો થઈ રહી છે,. ઍનાથી આખી દુનિયાની સકલ બદલાઈ રહી છે.
ઍ બધી શોંધો અજાયબી રૂપે પ્રગટ થઈ રહી છે.
૧) શૉપિંગ મૉલમા હવે વેચાતી વસ્તુઓ 'ઍલસીડી' પડદા પર દેખાશે અને જોઇતી વસ્તુઑ પર અડવાથી ઍ નોંધાઈ જશે. તમે બહાર કાઉંટર પર જાઓ ઍટ લામાં બી લ સહિત બધી વસ્તુઓ તૈયાર મળશે.
૨) ઍવા મોબાઈલ ફોન બનાવવામા આવ્યા છેકે જેને તમારે જોઇઍ ઍ રીતે વાળી . શકો છો. ઍ ફોન કામ પણ સ્માર્ટ ફોનની જેમ જ કરે છે.
૩) તમારુ કોમ્પ્યુટર ઘંટડી પણ વગાડી શકશે અને તમારુ ઈમેલ ખાતુ પણ તપાસી શક્શે. અમુક બાબતમા તમને ચેતવશે પણ ખરુ. તથા બીજાઓ સાથે નેટપર વાત પણ કરાવી શકશે.
૪) માણસે પોતાની આંખમા ગોઠવેલા કેમેરા તમને જોઈ શકશે.
૫)નવા યુગના ગૂગલ ફાઈબર દ્વારા અત્યારથી ૧૦૦ ગણુ વધારેગતિ વાળુ ઇંટરનેટ મળશે.
૬) કૅમપિંગ સ્ટવ હવે રાંધવા સિવાય ઍવી શક્તિ ઉત્તપન કરશે કે બેટરી પણ ચાર્જ કરી શકાશે. બિજુ બધુ પણ 'યુસબી' દ્વારા ચાર્જ કરી શકાશે.
૭)ઍવી કચરા પેટી બનાવવામા આવશે કે ફેકેલા કચરાને કેચ કરી શકશે.
૮) સ્માર્ટ ફોનો ૨૦ વર્ષ પહેલાની બધીજ માહિતીઑ ઍમનામા સમાવી શકશે.
૯) બાયોનીક હાથો હવે ગમે તેવી હિલચાલ કરી શકશે.
*************************************
No comments:
Post a Comment