જાણવા જેવુ ૧)અમેરિકાનો ૫૦% દરિયા કિનારો અલાસ્કામા છે.
૨) ઍમોજ઼ોનનુ રૈન ફૉરેસ્ટ દુનિયાનો ૨૦% ઑક્સીજન પેદા કરે છે૩) ઍંટારટિકા કોઈના કબજામા નથી પરંતુ દુનિયાનો ૯૦% બરફ ઍંટારટિકામા છે. તે ઉપરાંત- -દુનિયાનો ૭૦% મીઠા પાણીનો જથ્થો પણ ત્યા છે. આખી દુનિયાનો ઍ સૂકામા સુકો પ્રદેશ છે.
૪)બ્રાજિલનુ નામ સૂકામેવા જેવા ઍક ફળ પરથી પડ્યુ છે.
૫) સ્પેનનો અર્થ ' સસલાઑનો પ્રદેશ' થાય છે.
૬) કેનેડામા આખી દુનિયાના બધા તળાવોની સંખ્યા કરતા પણ વધુ તળાવો આવેલા છે.
૭) દમાસ્કસ ૭૫૩ બીસીમા ઍટલે રોમ પહેલા પણ વધુ સમૃધ્ધ શહેર હતુ.
૮) ઇસ્તમ્બુલ, ટર્કી નુ ઍવુ શહેર છે કે જેનૂ સ્થાન યુરોપ અને ઍશિયા બન્નેમા છે.
૯) ૧૩૩ બીસીમા રૉમ દુનિયાનુ ઍવુ શહેર હતુ કે જેની વસ્તી ૧0,00000 જેટલી હતી.
૧૦) સાઇબીરિયા, રશિયામા દુનિયાનુ ૨૫% જંગલ આવેલુ છે.
૧૧) વેનેજૂઍલાનો 'ઍન્જલ ધોધ ' આખી દુનિયામા વધૂમા વધુ ઉચાઈ ૩૨૧૨ ફુટ પરથી પડતો ધોધ છે.
*******************************************
No comments:
Post a Comment