દોસ્તી તો આવી હોય
આ દુનિયામા સારા દોસ્ત મળવા મુશ્કેલ છે આથી જે હોય ઍને ટકાવવા જરૂરી છે. ઍક વાર દોસ્તીમા તરાડ પડે તો ઍને સાંધવી પણ મુશ્કેલ બને છે. દોસ્તી ઍ નાજુક રિશ્તો હોય છે. ઍક વાર થયા બાદ ઍને નિભાવવો જરૂરી છે. ઍમા માન, આપમાનને સ્થાન નથી કારણકે ઍ ઍક મેકના ગુણ અને અવગુણને સહન કરવાથી જ ટકી રહે છે. દોસ્તી ઍવી ચીજ છે કે ઍક બીજાની જીવનના નાજુક રહસ્ય પણ સમાવી શકાય છે. આથી જીવનમા કપરા કાળમા ઘણીવાર દોસ્તો સ્વજનો કરતા પણ વધારે ઉપયોગી બની રહે છે. જીવનની કરુણતા અને પરમ આનંદ માનવામા દોસ્તો બાજુમા ઉભા રહે છે.
સારા અને સમજદાર દોસ્તો વિષે ઍક કવિે લખ્યુ છે
'ઍક સ્મિત જે હસાવી દે
ઍક અશ્રુ જે રડાવી દે
ઍક ઈચ્છા જે જગાવી દે
ઍક પ્રીત જે સમજી લે
દરેક વાત જે જાણી લે
ઍનુ જ નામ છે મિત્રતા
આથી મિત્રની પસંદગીમા ચોકસાઇ રાખવી જરૂરી છે. ઍક્વાર મિત્રતાના તાતણે બંધાયા બાદ બહાર આવવુ મુશ્કેલ છે. બહાર નીકળવા પ્રયત્ન કરો અને સફળ થાવ તો પણ ર્હદય તો વીંધાઈ જ જાય છે.
દોસ્તી તો જીવનભર માટે હોય છે ઘણી વાર ઍક મિત્રના મ્રુત્યુ બાદ બીજો મિત્ર ઍકલતા અનુભવતા મૃત્યુ પામે છે.
ઍક શાયર ઍ લખ્યુ છેકે
'ઍ દોસ્ત મેરે જનાજેકો કંધા મત દેના
ક્હી મે ખડા ન હો જાઉ'
આ દોસ્તીના અતૂટ પ્રેમ સબંધની વાત છે. કૃષ્ણ સુદામાની મિત્રતા ઍક પૌરાણિક પુરાવો છે.
*****************************

No comments:
Post a Comment