સ્વાસ્થ્ય વિષે અમેરિકાની ઉંચ મેડિકલ સ્કુલોનુ શુ માનવુ છે?
====================================
હાર્વર્ડ મેડિકલ સ્કૂલનુ કહેવુ છેકે-
---------------------------
૧) વિટામિન-ડી (સૂર્ય, ઈંડા, માછલી, કેપછી દૂધાળા પદાર્થોમાથી) તમને બ્લડ પ્રેશર, અને હાર્ટ અટૅક ને અટકાવવામા મદદ કરે છે.
૨) યોગ્ય કસરત અને દવા દર્દીને ઍન્જિનામાથી મુક્ત કરે છે અને ' ઍન્જિઑપ્લાસ્ત્રી ' ઑપરેશન માટે કદાચ જવુ નહી પડે.
૩) અચાનક હાર્ટના હુમલા વખતે ઉંડી ઉધરસો ખાવાથી કદાચ થોડી વધારે સેકન્ડનો ટાઇમ મળી જાય છે, પરંતુ ઍ હુમલો શાને લીધે છે ઍનિ અજાણતા હોવાને કારણે ઈમરજન્સી નંબરનો ઉપયોગ કરવો ઍક્દમ આવશ્યક છે.
મેયો ક્લિનિકનુ કહેવુ છે કે-
૪) વધારે પાણી પીવાથી તે શરીરને ઘણી રીતે મદદ રૂપ બને છે.
૫) કૅફિન વાળા પદાર્થો શરીરને હાનિકારક છે.
૬) ઍલ્રર્જી ઉત્પન કરનારા પદાર્થોથી દૂર રહેવુ સારુ- જેવો કે સિગરેટનો ધૂમાળો, કેટલાક ખાદ્ય પદાર્થો, કેટલાક દૂધના પદાર્થો, અને જાનાવરોના વાળના ખોળો.
૭) પેટમા વધારે પડતા ઍસીડ ઉત્પન્ન કરનારા પદાર્થોથી દૂર રહેવુ ઉચિત છે કારણકે ઘણીવાર પેટનો ઍસિડ ગળા સુધી ફેકાય છે અને ઍ ગળાને પજવે છે. ઍથિ થુક ગળવાનુ મુશ્કેલ બંને છે.
*******************************************
No comments:
Post a Comment