ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ-
આજે વિશ્વભરમા આંતકવાદ ફેલાયેલો છે અને અમેરિકાથી તે રશિયા, ચીન સુધી ઍના મૂળિયા ફેલાયેલા છે. આખુ વિશ્વ આંતકવાદની વેદનાથી પીડાઈ રહ્યુ છે. ભલે ઘણા વિષયો પર મતાંતર હશે પરંતુ આંતકવાડના સામના માટે ઘણા ખરા રાષ્ટ્રો ઍક છે. તેઓ સયુક્ત મોર્ચો આંતકવાદ સામે ખોલવા તૈયાર થયા છે. ઍનુ મુખ્ય કારણ આંતકવાદ લોકોના વિકાસ સામેનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે.
આંતકવાદના મુળમા શિક્ષણ અને રોજગારીનો આભાવ તથા ગરીબી, અને અંધશ્રધ્ધા છે. આમા મુસ્લિમસમાજ વધુ ને વધુ ભોગ બન્યો છે જે ઉપલા બધા અભાવોથી પીડિત છે. તે ઉપરાંત મુસ્લિમ ધર્મગુરુઓ ઍમા ઘી હોમવાનુ કામ કરે છે. આથી આફ્રિકાથી તે પાકિસ્તાન સુધી મુસ્લિમ જગત આંતકવાદની પીડા ઍક કે બીજા સ્વરૂપે અનુભવી રહ્યુ છે.
મુસ્લિમ રાષ્ટ્રોમા લોકશાહીઍ ધર્માંધતા સામે માથુ ટેકવી દીધુ છે ઍટલે લોકશાહી લાંબો વખત ટકતી નથી અને ઍમાથિ જ આંતકવાદનો ઉધ્વવ થવા માંડ્યો છે. આથી ધાર્મિક તત્વો ધીકતી ધરાની નીતિ અપનાવી રહ્યા છે. આજે અમેરિકા, બ્રિટન, યુરોપ, રશિયા, ચીન ભારત, આફ્રિકા અને બધા ખંડો આંતકવાદમા હોમાઈ ગયા છે.
કેટલાક રાષ્ટ્રો જેવાકે ઑસ્ટ્રેલિયા, કેનેડા, અને જાપાને તો મુસ્લિમ સમાજને તેમના કાયદા પ્રમાણે જીવવાની નોટીસ આપી દીધી છે. તે ઉપરાંત વિશ્વ અભિપ્રાય હવે આંતકવાદની સામે ઍક થઈ રહ્યો છે જે આંતકવાદને ઉત્પન કરનારા દેશો સામે મોર્ચો માંડવા તત્પર બન્યા છે. ઍમાથિ વિશ્વ યુધ્ધની ચિનગારીના તણખા દેખાઈ રહ્યા છે ઍની નોંધ લેવી જરૂરી છે.
.*******************************************

No comments:
Post a Comment