હોળી
૨૩ મી માર્ચે ભારતમા હોળીનો તહેવાર રંગેબેરંગી રંગોથી મનાવવામા આવશે. હોળી ઍટલે વસંતનુ આગમન અને રંગેબેરંગી ફૂલોની ઋતુ. કુદરત ઍના સૌદર્યથી લોકોના દિલ મોહી લેશે. હોળી આમતો આધ્યાત્મ, અને આંતરિક રસ ઉત્તપન કરનારો તહેવાર છે, જેમા વેર જેરને દફનાવી કે દૂર કરી પ્રેમ અને ભાઈચારો વધારવાનો અવસર છે. પરન્તુ આજકાલ તો ઍમા શ્રુગાર રસ વધારે હોય છે. ઍમાથી ઘણા દૂષણો ઉત્ત્પન્ન થયા છે. જેથી ઍ નીર્દોષ તહેવારને કલકિત બનાવી દે છે.
હોળીમા અગ્નિને વધારે મહત્વ આપવામા આવ્યુ છે જે કચરાને બાળીને વાતાવરણને શુધ્ધ બનાવી દે છૅ અને દરેકને પ્રેરણા આપે છેકે આંતરિક દૂષણો પણ દૂર કરી મનુષ્યઓઍ શુધ્ધ થવુ જોઇઍ. પરંતુ ઘણુ ખરુ ઍની પાછળ નો મર્મ જ ભૂલાઇ ગયો છે. આથી હોળી તો આવે ને જાય છે પરંતુ સમાજમાનો કચરો તો ઍમનો ઍમ જ રહે છે.
હોળી ઍટલે---
હોળી જુદી જુદી જાતની હોય છે.
કભી કભી હિંસાની, તો કભી ઈર્ષાની.
કામલીલાકી, ઔર સંસાર સંગર્ષની પણ હોળી હોય છે.
હોળી ઍટલે---
પણ ઍવી પણ હોળી હોય છે
જે જીવનને રંગોથી ભરી દે,
દિલોને દિલોથી મિલાવી દે
નયા ઉમંગોથી ભરી દે
ઔર મૌસમોમા મસ્તી ભરી દે
હોળી ઍટ લે---
માનવીઓના મન ને નિર્મળ કરવા વાળી
દૂષણોને ભગાડ નારી પણ હોળી હોય છે.
ભારત દેસાઈ
***********************************

No comments:
Post a Comment