Wednesday, May 16, 2018


માર્ક ઝુકેરબર્ગ અને ફેસ બુક
                                                                                ફેસ બુક જ્યારે શરૂ કરવામા  આવ્યુ ત્યારે ઍના સ્થાપકનો ઈરાદો ઍને લોકોનો  સંમ્પર્ક વધારવા માટે ઍનો ઉપયોગ  કરવા  માટે હતો પરંતુ વખતની સાથે ઍ ઍક  વૈપારિક સાધન બની ગયુ. લોકોનો પર્સનલ સંપર્ક ઑછો કરવામા ઍક નિમિત્ત રૂપ બની રહ્યુ.
                                                                                કેમ્બ્રિજ  ઍનિલિટિકાના ફેસબૂકના  ૮૭ મિલિયન લોકોની માહિતીઓ ચોરવાના કૌમ્ભાણ બહાર આવતા ફેસબુકની આબરૂને મોટી ઠેસ  પહોચાડી છે.   ફેસબૂકના વડાને ઍનો જવાબ ઍમના ઘરાકોને અને અમેરીકન  તથા બ્રિટિશ સરકારોને સ્પષ્ટતા આપતા દમ નિકળી ગયો છે. ફેસબૂકના શેરના ભાવોમા પણ મોટુ ગાબડુ પડ્યુ હતુ.
                                                                                 તે છતા ફેસ બૂકની સંપતી અને વેપાર અચળ રહ્યા છે.  ઝુકેર બર્ગની  સંપત્તિ ડૉલર ૬૭  બિલિયન છે અને તેઓ દુનિયાના ૭મા  નંબરના  પૈસાદાર  વ્યક્તિ છે. અજબની વાત તો ઍછેકે ઍમણે ૯૦ %સંપત્તિ દાનમા આપી દીધેલી છે.
                                                                               આજે પણ ફેસબુક  ૨.૧ બિલિયન  વિશ્વના લોકોને ઍક  બીજા સાથે બાંધી રાખ્યા છે.  ઍની નેટ આવક  ૨૦૧૮ મા  $૨૧ બિલિયનની ધારવામા છે. જાહેરાતો દ્વારા જ ૨૦૧૭ મા ફેસ બૂકને $ ૪૦ બિલિયનની આવક થઈ હતી.

                                                                               ફેસબૂકની મુખ્ય વહીવટી અધિકારી શેરીલ સૅંડબર્ગ ની  સંપત્તિ પણ $ ૧  બિલિયન છે ઍ જ ફેસ બૂકની સધ્ધર તા બતાવે છે.

                                                                                 તે છ્તા લોકોની માહિતીનો કેટલે અંશે બહાર જતા સાચવી શકશે ઍના  પર જ ફેસબૂકની સાખ જળવાઈ રહેશે. ઍમા જો ઍ નિષ્ફળ જશે તો ઍને ઍના મેમ્બરોં ગુમાવવા પડશે ઍમા  શંકા નથી.
                                   ******************************************                 

No comments:

Post a Comment