દિલ અને બુધ્ધિ
દિલ હમેશા લાગણી, પ્રેમ, સબન્ધો અને ઍક બીજા માટેના સન્માન પ્રમાણે વર્તે છે. આથી જીવનમા આનંદ, શાંતિ, સુખ જળવાઈ રહે છે. મૃત્યુ અને મોત વચ્ચે સુખ, શાંતિ, અને આનંદ મુખ્ય છે. તમારા મૃત્યુ પછી તો ફક્ત તમારા સારા કાર્યો જ યાદ રહેવાના છે.
તે છતા જીવન ઍક સંઘર્ષ છે ઍમા માનવીને દિલ બહુ કામ આવતુ ન પરંતુ બુદ્ધીજ કામ આવે છે. ત્રીવ બુધ્દ્ધિના માણસો જ ઘણા સફળ નીવડે છે. રાજકારણમા પણ બુદ્ધિ વગરનુ, અને લાગણીશીલ રાજકારણ હમેશા નિસ્ફળતાને વરે છે. નરેન્દ્ર મોદીનુ વલણ પણ નરી વાસ્વિકતા અને ચાણકય બુધ્ધિ પર જ ઘડાયેલુ છે. નરેન્દ્ર મોદીનુ અડવાણીજી, મુરલીમનોહર જૉશી, કેશુભાઇ, અને સંજય જૉશી સાથેનુ રાજકીય વલણ તદ્દન બુદ્ધિ દર્શી છે અને દિલ, લાગણીથી પર છે. ઍમાજ ઍમની સફળતાના બીજ છે. સફળતા માનવીને લોકનજરમા લોકનાયક બનાવી દે છે, પરંતુ જીવનમાઍકલતા પણ લાવી દે છે.
આ બાબતમા શંકરસિંહ વાઘેલાઍ નરેન્દ્ર મોદિને ઍમની વિદાય વખતે કહેલા શબ્દો બહુજ સૂચક છે "તમે દિલ્હીમા ઍકલા હશો. કોઈક વખતે જરૂર પડે તો અહિઍ આવીને હીરાબાના ખોળામા(માના) તમારા આન્શુઓ વહાવી જજો."
આ બાબતમા ઈકબાલે ઍક સુંદર શેર કહેલો છે ' અચ્છા હૈ દિલ કે સાથ રહે પાસવાને અકલ, લેકિન કભી કભી ઈસે તન્હાભિ છોડ દે.' ઍટ લે કે દિલના રક્ષક તરીકે બુધ્ધિ નજીક રહે તેમા કોઈ ખોટુ નથી પણ ક્યારેક દિલને રેડહુ પણ મૂકી દેવુ જોઇઍ. આ છે દિલ અને બુધ્ધિની કથા. વધારે પડતી સફળતા સામે સુખ અને શાંતિની પસંદગી માનવી ઍ જ કરવાની છે.
***************************************************

No comments:
Post a Comment