સાકારત્મક દ્રષ્ટી
સકારાત્મક જીવન ઍજ સફળ. સુખી અને સ્વાસ્થય જીવનની ચાવી છે. ભૂતકાળને ભૂલી અન વર્તમાનના સારી વસ્તુઓને માણવા મા આનંદ છે. કલ્પિત વિચારોમા પોતાની શક્તિ વ્યય કરવામા દુખના ડુંગરો ઉભા થાય છે. ઍટલા માટે માનવીઍ શ્રધ્ધા અન શુભ આશાઓ સહિત જીવવુ આવશ્યક છે.
ઍક કવિે ઍ કહ્યુ છે કે-
આશાની પાંખે જીવવુ છે મારે
કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે
ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય જોવુ છે મારે
કાળા ખડકોને અવગણીને
લીલી હરીયાળી નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે
આપણે દુનિયાને આપણે માનીઍ ઍટલી ખરાબ પણ નથી. આપણે આપણી દ્રષ્ટી બદલવાની જરૂર છે. પ્રખ્યાત લેખક ગુલજાર કહે છે-
હર ઇન્સાન કા દિલ બુરા નહી હોતા
હર ઍક ઇન્સાન બુરા નહી હોતા
બુજ જાતે હૈ દિયે કભી તેલકી કમીસે
હર બાર કસર હવાકા નહી હોતા
આ સકારાત્મક વિચાર જ છે. ઍક હિન્દી કવિેઍ તો કહ્યુ કે માનવ રડતા રડતા જન્મે છે ઍમા જીવનની નકારાત્મકતા અન કરુણતા સમાયેલી છે પરંતુ મૃત્યુ સાથે ઍ સકારાત્મકતા તરફ લઇ જાય છે. ઍ કહે છે-
ઍક સચ યહ હૈ કે અગર જિંદગી ઇતનિ અચ્છી હોતી
તો હમ રોતે રોતે ના આતે
લેકિન ઍક મીઠા સચ યેહ ભી હૈ કે
અગર યેહ જિંદગી બુરી હોતી તો હમ જાતે જાતે
લોકોકો રૂલા કર ન જાતે
ઍ જ સકારાત્મકતામા સત્યમા છુપાયેલુ છે. માટે જીવનમા સુખ દુખની કહાનીમા બધુ સારા માટે જ થાય છે. ગીતા ઍ આપેલી ઍ સકારાત્મકતા અપનાવવી જ રહી.
*****************************************
No comments:
Post a Comment