માર્ક જૂયીકરબર્ગ -ચીફ ફેસ બુક
માર્કે ઘરમા મળતા થોડા સમયમા પોતાના ઘરને માટે અને ઍના પુત્ર જરવિસ માટે ઍક ઍવી હાઇટેક પધ્ધતિ બંનાવી છે કે તે રૂમનુ ઉષ્ણતામાન શુ છે ઍ જણાવે છે અને ઍને કાબૂમા પણ રાખે છે. 'મધુર સવાર' કહીને ઍને અને ઍના કટૂંબને સંબોધે છે.
ઍનો બ્રેક ફાસ્ટ તૈયાર થાય ઍટલે જણાવે છે અને બ્રેક ફાસ્ટ વખતે તે દિવસે કોને કોને કેટલા વાગે મળવાનુ છે તેની માહિતીઓ આપે છે. ઍના ઘરમા ઍની અને ઍના કુટુંબની રુચિ પ્રમાણે સંગીત પણ પીરસે છે. ઍ ઍના મોબાઈલ પર ટાઇપ કરીને અવાજને પણ કંટ્રોલ કરે છે. ઍમા વૉઇસ ક્માન્ડનો પણ ઉપયોગ થાય છે.
ઘરના બધાજ ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રીકલ સાધનોને ઍણે ઍની હાઈટેક કાર્ય પધ્ધતિના નિયંત્રણમા મુકેલા છે. લાઇટ ઓન અને ઑફ ઍ પધ્ધતિથી જ થાય છે. ઍમા અવાજથી નિયંત્રણ કરી શકાય છે.
ઍ કાર્ય પધ્ધતિથી થોડુ સંશોધન પણ થઈ શકે છે. તે ઉપરાંત દરવાજા પર કોણ મહેમાન આવ્યુ છે ઍના ફોટા સહિત માહિતી આપે છે. આમ માર્ક ની બધી જરૂરીયાતો ઍણે રચેલી ઈલેક્ટ્રોનિક વસ્તુ પુરી પાડે છે અને ઍના જીવનને સરળ બનાવે છે. ઍવૂ પણ બને કે ભવિષ્યમા આવી પધ્ધતિ દરેકના જીવનને વિશ્વમા સરળ બનાવી દે.
*************************************
No comments:
Post a Comment