સંપર્ક - જોડાણ
સ્વામી વિવેકાનનદે સંપર્ક અને જોડાણ વચ્ચેનો તફાવત નીચેના પ્રસંગમાં સચોટ રીતે અમેરિકન પત્રકારોને સમજાવ્યો હતો. આજકાલ લોકો સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ એ ઉપરછલ્લો હોય છે. જયારે એમાંથી આજના વખતમાં આત્મીયતા વિસરાઈ ગઈ છે એની બાબતમાં સ્વામીજીએ નીચેના પ્રસંગમાં લોકોનું ધ્યાન દોર્યું છે.

એક "સાધુ"નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં "સંપર્ક" ("Contact"*) અને જોડાણ ("Connection") પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ"માં મુકનારી છે, શું તમે "સમજાવી" શકશો?*
"સંન્યાસીએ "સ્મિત" કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.
પત્રકારન પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો?*પત્રકાર: હા.
"સંન્યાસી": તમારા ઘરમાં કોણ કોણ છે?*પત્રકારને લાગ્યું કે *"સાધુ"* એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે "સાધુ"નો સવાલ "બહુ જ વ્યક્તિગત" અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો.
છતાં પણ પત્રકાર બોલ્યો: મારી "માં" હવે નથી, "પિતા"* છે અને "3 ભાઈઓ" અને એક "બહેન" છે. બધા જ પરણેલા છે.
"સંન્યાસી"એ "ચહેરા" પર "સ્મિત"* લાવી પૂછ્યું: તમે તમારા "પિતા" સાથે વાત કરો છો?પત્રકાર "ચહેરા"થી "ગુસ્સે"* થતો લાગ્યો.
"સંન્યાસી"એ પૂછ્યું: તમે તમારા "પિતા" સાથે "છેલ્લે ક્યારે વાત"કરી હતી?પત્રકારે પોતાના "ગુસ્સા"ને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા"!
"સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે ભાઈ બહેન" કાયમ મળો છો? તમે "બધા જ" એક "પરિવાર"ની જેમ "છેલ્લા ક્યારે મળ્યાં" હતાં? એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ "હું" લઉં છું કે આ "સાધુ"?* એવું લાગ્યું જાણે "સાધુ પત્રકાર"નો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે?એક "ઉદાસીભર્યા ઉદગાર" સાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં "ક્રિસમસ" પર.*
"સંન્યાસી"એ પૂછ્યું: "કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા"?પત્રકાર પોતાની "આંખો"માંથી નીકળેલા "આંસુ"ઓ લૂછતાં બોલ્યો: "ફક્ત 3 દિવસ"*!
"સંન્યાસી"એ પૂછ્યું: "કેટલો સમય" તમે "ભાઈ-બહેનો"એ તમારા "પિતા"ની "એકદમ નજીક બેસી"ને પસાર કર્યો?પત્રકાર "હેરાનગી"અને "શર્મિન્દગી" અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.
"સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે તમારા "પિતા" સાથે "નાસ્તો" કર્યો? "બપોરે" કે "રાત્રે" સાથે "જમ્યા" છો? *શું તમે તમારા "પિતા"ને પૂછ્યું કે "કેમ છો"? તેમની "તબિયત" કેવી છે? "માતા"ના "મૃત્યુ" પછી તેમનો "સમય" કેવી રીતે "પસાર" થઈ રહ્યો છે?*
"સંન્યાસી" એ "પત્રકાર"નો "હાથ" પકડ્યો અને કહ્યું: "શરમાશો" કે "દુઃખી ના" થશો. "મને અફસોસ" છે કદાચ "મારા"થી "તમને અજાણતાં દુઃખ" પહોચાડ્યું હોય તો! પરંતુ "આ જ" તમારા સવાલનો "જવાબ" છે "સંપર્ક"અને " જોડાણ" (Contact and Connection)
"તમે તમારા પિતા"* સાથે "ફક્ત સંપર્ક"
(Contact)માં છો પણ "તમારૂં" એમની સાથે "કોઈ જ" "Connection" નથી. "તમે" તેમની સાથે "જોડાયેલા જ" નથી. *You are not connected to him.તમે તમારા "પિતા" સાથે ફક્ત "સંપર્ક"માં છો, "જોડાયેલા જ" નથી.
*"Connection" હંમેશા "આત્મા"નું* હોય છે. *"હૃદય"થી 'હૃદય"નું* હોય છે. *એક સાથે "બેસવું"* અને *"ભોજન" લેવું, "એકબીજા"ની "સારસંભાળ" કરવી, "સ્પર્શ" કરવો, "હાથ" મિલાવવો, "આંખો"નો "સંપર્ક" થવો, કેટલોક "સમય" એકસાથે વિતાવવો* આ *"જરૂરી"* છે.
*તમે તમારા "પિતા", "ભાઈ"* અને *"બહેનો"ના "સંપર્ક"માં ("Contact") છો પરંતુ તમારૂ "એકબીજા" સાથે કોઈ "જોડાણ" ("Connection") નથી.
પત્રકારે "આંખો" લૂછી અને બોલ્યો: મને એક "સારો"અને "અવિસ્મરણીય પાઠ" શીખવવા બદલ "ધન્યવાદ"! આજે પણ "લોકો"ની આવી "જ" પરિસ્થિતિ થઈ રહી છે. બધાના "હજારો સંપર્ક" ("contacts") છે પણ કોઈને "એકબીજા"* સાથે "લગાવ"-"જોડાણ" ("connection"*) નથી. કોઈ "જ" "વિચાર વિમર્શ" નહિ. પ્રત્યેક "વ્યક્તિ" પોતાની "નકલી" દુનિયામાં ખોવાયેલી છે.
***************************