આધિપત્ય
૨૦૧૪ મા લોકસભાની ચૂટણી આવી રહી છે, ઍથી સત્તા માટેની લડાઈ વિવિધ પક્ષો વચ્ચે શરૂ થઈ ગઈ છે. ઍમા ધન અને સત્તાના આધિપત્ય નો સવાલ છે. ગાંધીજીને મન ધનવાનો લોકોના ટ્રસ્ટીઓ સમાન હતા આથી ઍમનુ મોટા ભાગનુ ધન લૉકહિતમા વાપરાવવુ જોઇઍ ઍમ માનતા, જ્યારે સત્તા લોકસેવા માટે વાપરવી જોઇઍ ઍવો ઍમનો મત હતો. આજેતો ઍનાથી ઉંધુ જ ચાલી રહ્યુ છે. ધન લોકોના શોષણમા વપરાય છે અંને સત્તા ઘણુકરીને પૈસા ભેગા કરવા અને લોકોને દબાવી શોષણ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે. ધારાસભ્યો અને લોકસભાના સભ્યોંની વફાદારીને ખરીદવામા પેસાનો ધોધ વહેવડાવવામા આવે છે. આખરે તો બધામા આધિપત્યનો સવાલ હોય છે. ઍક પર બીજાનુ મહત્વ ઍ આ ચાલી આવતો સંગ્રર્ષ છે.
આધિપત્ય
========
ઍકપર બીજાનો પ્રભાવ ઍ સત્તાની લીલા છે
નબળા પર બળવાનનો જુલમ ઍ પણ ઍક લીલા છે
બુધ્ધિવાનો બુધ્ધિ થકી પોતાના વિચારો ઠોકી દે છે
સત્ય અસત્યનુ ભાન ભૂલી ઘણા સ્વીકારી લે છે
ધનવાનોની ધન લીલામા કેટલાઓ સપડાઈ જાય છે
સારા નરસાનુ ભાન ભૂલી લક્ષ્મીને શરણે જાય છે
ધર્મગુરૂઓની અબાધિત સત્તા ધર્મને નામે ઉપજ હોયછે
નિજ સ્વાર્થ કાજે ધર્મને મચડી, અસત્યને સત્ય બતાવાય છે
બધા પાપાચારોમા મુળમા કોઇ અબાધિત સત્તા હોય છે
આવી વિવેક હિન સત્તા નાશને પંથે લઇ જાય છે
આથી મર્યાદા વિહીન ધન અને સત્તા આધિપત્ય લાવે છે
પણ ઍનો દુરાચાર કરનારનો નાશ જરૂર લાવે છે
ભારત દેશાઇ
આથી સત્તા અને ધનનો સદઉપયોગ થાય ઍ જરૂરી છે નહી તો વર્તમાનના બધા દૂષણોનો કોઈ અંત નથી.
********************************************************

No comments:
Post a Comment