વિવિધ દેશોની ખાસિયત વિષે
૧) તમારી પાસે ઓઈલ હોય તો તમને સ્વતંત્રતા આપવી જરૂરી છે. -અમેરિકા
૨)તમે અહી આવ્યા, તમે આંખો આંખ જોયુ કે તમારી કતલ નિશ્ચિત છે. - ૧૩)અમે વોટતો આપિયે છીઍ પણ અમારીજાતીને.-ભારત
૩) માનવ ઇતિહાસમા ૧૦૦૦૦ વર્ષ પહેલા અમારો ઉજ્જવળ ઇતીહાસ છે પરંતુ આજે અમે દેવાળીયા છે-ગ્રીસ
૪) અમે અમેરિકા બનવાની તાલીમ લઇ રહ્યા છે- ઑસ્ટ્રેલિયા
૫) અમારી બે સરકારો છે ઍક બેજિંગમા અને બીજી ધરમશાલામા-તિબેટ
૬) અમારી ઍક વખત કીમત હતી પણ હવે અમે જોડાઓ બનાવવા માંડ્યા છે.- ઈટાલી
૭) આમારે ત્યા વેપારમાટે આવેલા લોકો મસાજ પાર્લરમા પહોચી જાય છે. - થાઈલેન્ડ
૮)અમે આખી દુનિયામાથી પૈસા લેવા માટે તૈયાર છીઍ. -સ્વિજરલેંડ
૯) હજુ અમે અમેરિકાને તોલે આવ્યા નથી.-કેનેડા
૧૦)'લોર્ડ ઓફ ધ રિંગ' -ન્યૂજીલૅંડ
૧૧) તમે જીવો ત્યા સુધી બોમ્બ ધડાકા થતા રહેશે-પાકિસ્તાન
૧૨) ચિજ઼ અમારી બહુજ પસંદ છે અને શરણાગતિમા અમે માહિર છીઍ.
૧3) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
૧૪) ઘણા વર્ષો પૂર્વે થોડાક લોકો અહીઍ આવ્યા હતા. બસ ઍટલૂ જ! - ગ્રીન લૅંડ
૧૫) બે હજાર વર્ષ પહેલા અમે અંમારા અસ્થિર સામ્રજ્યને ટકાવવા માટે દુનિયાની અજાયબી દીવાલ બાંધી હતી. હજુ પણ અમે ઍજ કેરી રહ્યા છે. -ચીન
૧૬) અમે કુટુંબિક વેપારને રાષ્ટ્રનુ સ્વરુપ આપ્યુ છે.- સાઉદિ અરેબિયા
૧૭) અંમારુ પહેલા વિશાળ સામ્રાજ્ય હતુ પરંતુ હવે લોકો અમને સ્પેનનો ભાગ સમજે છે. -પોર્ટુગલ
૧૮)દોસ્તો અમારુ ખોવાયેલૂ વિમાન ક્યા છે?- મલેશિયા
૧૯) અમારે માટે આખરે તો વસ્તુ મુશ્કેલ બની રહે છે.-રશિયા
૨૦) હજુ અમે શોધવા પ્રયત્ન કરી રહયા છેકે કોણ અમને છોડી ગયા છે?- મેંગોલિયા
***************************************

No comments:
Post a Comment