મોદી સરકારની બેધારી નીતિ
મોદીની નીતિ ઍમના કહેવા પ્રમાણે' વિકાસ, અને સહકાર દ્વારા દેશનુ નવનિર્માણ કરવાનો છે' ઍની સામે કોઈને વાંધો ન હોઈ શકે. દેશનો વિકાસ પણ દેશના બધા જ નાગરિકો વગર શક્ય નથી, પરંતુ મુશ્કેલી ઍ છેકે ઍના પાર્ટીના કેટલાક સભ્યોના ઉચ્ચારણો ઍમની કહેવાતી નીતીની સામે જાય છે. તે ઉપરાંત મોદી ઍમને રોકી શકતા નથી, કે સ્પષ્ટતાથી રદીયો પણ આપતા નથી. ઍ નીતીની બાબતમા વધુને વધુ ગુચવાડાઑ ઉભા થતા જાય છે અને સરકારની છબી બગડ્તી જાય છે.
પહેલા નિરંજના, પછી સાક્ષી મહારાજ અને હવે ગિરિરાજ સિંગના છબરડાઑ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉંઘ ઉડાડી દીધી છે કારણ હજુ બિહાર અને ઉત્તર પ્રદેશના વિધાન સભાની ચુંટિણીઓ બાકી છે જ્યા પછાત અને મુસ્લિમ વોટો 'બીજેપી' માટે અગત્યતા ધરાવે છે. પાર્ટી સભ્યોના ઍલફેલ, અને મહિલાઓ વિરોધી જુનવાણી વિચારો પાર્ટીને નુકસાન પહોચાડી શકે છે. તે છતા ઍવા નિવેદનઓને રોકવા અત્યાર સુધી 'બીજેપી' નિષ્ફળ નીવડી છે.
ઍનુ વિવરણ કરતા લાગે કે ઍની પાછળ રાષ્ટ્રિય સેવક સંઘના પરિબળો પણ. હોઈ શકે. નરેન્દ્ર મોદીની પસંદગીમા પણ 'આરઍસઍસ' ઍ અગત્યનો ભાગ ભજવ્યો છે. મોદીના પ્રધાન મંડળમા પણ ઍવા પ્રધાનો છે જે 'આરઍસઍસ' સાથે ગાઢ સબન્ધ ધરાવતા હતા. આથી માનવામા આવે છે કે ઍવા તત્વો હિદુત્વને લગતા આવેદનો કરી રહ્યા છે. આથી ઍક વાત ચોક્કસ છેકે ક્યાતો પાર્ટીઍ અમુક વિવાસ્પદ નિવેદનો કરતા તત્વો પર કાબૂ ગુમાવી દીધો છે અથવાતો ઍ લોકો પાર્ટીિના ઢાંકેલા કાર્યક્રમના મોહારાઓ છે.
' આરઍસઍસ' કહે છેકે ઍને રાજકારણ સાથે કોઈ લેવા દેવાનથી. ઍનીસામે વાંધો નથી પરંતુ 'બીજેપી' ઍ ઍનો કાર્યક્રમ સ્પષ્ટ કરવો જોઈઍ. ઍ નહી કરવામા આવે તો ઍનો અર્થ ઍ પણ નિકળસે કે 'બીજેપી' સારા દેશમા ઍની આણની રાહ જોઈ રહી છે, જેથી ઍના હિન્ડુત્વના કાર્યક્રમો અમલમા મૂકી શકાય.
લોકશાહીમા બહુમતી લોકોની ઈચ્છા પ્રમાણે કાર્યક્રમો ગોઠવી શકાય પરંતુ નીતીની બાબતમા સ્પષ્ટતા હોવી જરૂરી છે, અનેઍના માટે હિમ્મત બતાવવી પણ આવશ્યક છે ઍના માટેની આ રજૂઆત છે.
****************************************

No comments:
Post a Comment