ઑસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ઇંડિયા
ન્યૂજિલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂગિનીના આદિવાસીઓ દેખાવમા ભારતીય જેવા જ દેખાય છે. ૪૦૦૦૦ હજાર વર્ષો પહેલા આવેલા જમીનના ફેરફારોમા ઍ બધા ઍક હતા તે જુદા જુદા ખંડોમા છવાઈ ગયા. આજે ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા, ઇંડિયા હજારો માઈલ દૂર જુદા ખંડો બની ગયા છે. પરંતુ ઍના ઍક હોવાના પૂરાવા આજે પણ મોજુદ છે.
૧) ઍમા રહેતા આદીવાસીઓના ચહેરા, કેટલાક રીતરીવાજો ભારતીયોને મળતા આવે છે.
૨) ભારતીય સ્થાપત્યના નમૂનાઓ પણ મળી આવ્યા છે.
૩) ઑસ્ટ્રૅલિયાની' ઉરુ મેગાલિથિક સાઇટ' પાછળ સંસ્કૃત ભાષાનુ રહસ્ય રહેલુ છે. સંસ્કૃતમા 'ઉરુ' નો અર્થ પૃથ્વી થાય છે. અને ઑસ્ટ્રેલિયાનો 'અસ્ત્રનો' અર્થ હથિયાર થાય છે. અને અલિયાનો અર્થ ઘર થાય છે.આથી ભારત સાથેના સબંધનો ઍમા મહિમા સમાયેલો છે.
૪) ઈંગલીશ ઇતિહાસકારો ' ગીમ્પ સાઇટ' ને પિરામિડ કહે છે જે ઇજીપ્તના લૉકૉ ઍ બનાવ્યો હોવાનુ માનવામા આવે છે. પરંતુ ઍનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો છે.
૫) પદમાસન મુદ્રામા વેદિક દેવની મૂર્તિ પણ ઑસ્ટ્રેલિયામાથી મળી આવી છે.
૬) અજબની વાતતો ઍ છેકે ઑસ્ટ્રેલિયાના આદીવાસીઓના કપાળ પર ભારતીય વિષ્ણુ ભક્તો જેવૂ ટીલુ કપાળપર લગાડેલુ હોય છે.
આજે હજારો ભારતીયો વિદેશી તરીકે ઑસ્ટ્રેલિયામા રહે છે ઍમણે કદાચ કલ્પ્યુ પણ નહી હોય કે ઍમના પૂર્વજો ૪૦૦૦૦ વર્ષ પહેલા અહિઍ રહેતા હશે.
*************************************
No comments:
Post a Comment