ચીનનું આર્થિક સામ્રાજ્ય
ચાઇના આજે આર્થિક રીતે દુનિયાની બીજા નમ્બરની શક્તિ બની ચુકી છે. એ ઉપરાંત હાઈટેકમાં ડિજિટલ જગતમાં પણ આગળ નીકળી ચૂક્યું છે.
'અલીબાબા 'એ ચીનની હાઈટેકમાં રાક્ષસી કંપની છે. આખી દુનિયામાં એ અનોખો રોલ ઇકૉમેર્સમાં ભજવી રહી છે. એણે પરદેશી મની ટ્રાન્સફર કંપની ' મની ગ્રામ' હાથ ધરી છે. 'ટેન્સન્ટ કંપની' જે શેન્ઝહામમાં છે જે મેસેજિંગ પર કામ કરે છેની . એણે અમેરિકન કંપની 'ટેસલામાં ' સારું એવું રોકાણ કરેલું છે. તે ઉપરાંત અલીબાબા 'અલી પે' અને 'પે ટીએમ' માં પણ રસ ધરાવે છે.
'મીડિયા 'કંપની 'જે એપ્લાયન્સઓ બનાવે છે એણે ' કૂકા રેંબોટીક કંપની' માં રોકાણ કરેલું છે. 'બાઈદુ ' જે ચીનનું રાક્ષસી સર્ચ એન્જિનછે જેણે બ્રાઝીલીયન 'કંપની પીએક્ઝી ઉરબાનોમાં 'રોકાણ કરેલું છે.
ચીની રોકાણોનું સામ્રાજ્ય દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલું છે. તે જોતા જણાશે . ઑસ્ટ્રેલિયામાં યુ એસ ડોલર ૮૬૨ મિલિયન છે. કેનેડામાં કેનેડિયન ડોલર ૩૭ બીલીઓન જેટલું છે. યુ એસ ટ્રેઝરી બોન્ડમાં $૭૫૯/-જેટલું છે. તે ઉપરાંત આફ્રિકા ખંડમાં પોર્ટોમાં , રેલ્વેમાં , સ્ટોકમાં , બીજા બાંધકામમાં અબજો ડોલરોનું રોકાણ કરેલું છે. પાકિસ્તાન જેવા દેશમાં આર્થિક કોરિડોર બનાવવા માટે શ્રી લંકામાં પોર્ટ બનાવવા માટે રોકાણો કરેલા છે.
એ બધાનીપાછળ રાજકીય અને વેપારી લાભ લેવાનો ઈરાદો હોય છે. એમાં કઈ નવીન દાવ નથી કારણકે દરેક દેશ મદદ માટે બદલાની આશા રાખે છે. આમ ચીને પોતાના રોકાણોની જાળ હોશિયારી પૂર્વક પાથરેલી છે.
************************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment